pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આ તે કેવોક વિસ્તરી બેઠો

4.5
49

આ તે કેવોક વિસ્તરી બેઠો, હું ધજા જેમ ફરફરી બેઠો . ક્યાં રહ્યો અર્થ હાથ છોડ્યાનો, સ્પર્શ તારો તો ઘર કરી બેઠો. હું હજી પણ ગયો હતે આગળ , પણ મને હું જ આંતરી બેઠો. હું હસીને અલગ થયો હોતે, પણ ચીલો હું જ ...

હમણાં વાંચો
લેખક વિશે

નામ - અટક : રવીન્દ્ર પારેખ જન્મતારીખ : ૨૧/૧૧/૧૯૪૬ મૂળ વતન : સૂરત ડિગ્રી-ઉપાધિ : બી.એસ.સી (ફર્સ્ટ ક્લાસ), થર્ડ એલએલ.બી. (સેકન્ડ ક્લાસ), બી.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ગોલ્ડ મેડલિસ્ટ), એમ.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. ગોલ્ડ મેડલિસ્ટ). નોકરી : યુનિયન બેંક ઓફ ઇંડિયામાં ત્રીસ વર્ષ, વોલન્ટરિ રિટાયરમેન્ટ ૨૦૦૧માં આસિ.મેનેજર પદેથી. ૧૯૬૯ થી ૧૯૭૧ કે.જી.પીઠાવાળા હાઈસ્કૂલ ડુમસમાં બે વર્ષ વિજ્ઞાન શિક્ષક. ‘દિવ્યભાસ્કર’માં ૨૦૦૪ થી ૨૦૦૭ લેન્ગ્વેજ એડવાઈઝર, ‘ગુજરાતમિત્ર’માં સબએડિટર ૨૦૦૭થી અત્યાર સુધી. તેમાં તંત્રીલેખ ને હ્યુમર લખું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કિશન દેસાઇ
    01 अक्टूबर 2017
    અદ્ભૂત દિલ થી લખાયેલી ગઝલ
  • author
    Pinal Vasanwala Patel
    05 नवम्बर 2017
    સરસ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કિશન દેસાઇ
    01 अक्टूबर 2017
    અદ્ભૂત દિલ થી લખાયેલી ગઝલ
  • author
    Pinal Vasanwala Patel
    05 नवम्बर 2017
    સરસ