મૂળ સુરત શહેરના વતની અને રસાયણ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા શ્રી દિલીપભાઈ ઘાસવાલા હાલમાં એક કવિ તથા નાટ્યકાર છે. તેઓ શબ્દોને એક અલગ જ અંદાજમાં પીરસીને વાંચનારાઓનું મનોરંજન કરે છે. ક્ષમા ચાહું છુ કારણ કે, સાહિત્યને ક્યારેય મનોરંજન સાથે ના જોડાય. પણ મનને આનંદ આપે તે મનોરંજન !
સારાંશ
<p>મૂળ સુરત શહેરના વતની અને રસાયણ શાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા શ્રી દિલીપભાઈ ઘાસવાલા હાલમાં એક કવિ તથા નાટ્યકાર છે. તેઓ શબ્દોને એક અલગ જ અંદાજમાં પીરસીને વાંચનારાઓનું મનોરંજન કરે છે. ક્ષમા ચાહું છુ કારણ કે, સાહિત્યને ક્યારેય મનોરંજન સાથે ના જોડાય. પણ મનને આનંદ આપે તે મનોરંજન ! </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય