Pinkidalal.blogspot.com
Email : [email protected]
https://www.facebook.com/pinkidalal
Twitter :@pinkidalal
Instagram : pinki.dalal
પ્રકાશિત પુસ્તકો : નવલકથા :વેર વિરાસત, મોક્ષ, એક ચાલ તારી એક ચાલ મારી, કલ્મષ.
સંપાદન:શતરૂપા સાસુજી, ઉત્તાન,
ઈતિહાસ :ચાલ એવા મુંબઈમાં જઈએ,
કોલમ સંચય :મન વુમન.
ગુજરાતી વાચકો માટે આ નામ અજાણ્યું નથી. ચિત્રલેખામાં થયેલા એક નવા પ્રયોગરૂપે 'એક ચાલ તારી એક ચાલ મારી ' નવલકથાને ઘણી લોકચાહના મળી. પ્રતિલિપિ પર પ્રકાશિત થઇ રહેલી આ નવલકથા વેર વિરાસત કલકત્તા , ચેન્નાઈ અને બેંગ્લોરથી પ્રકાશિત થતાં મેગેઝીન હલચલમાં તથા ઓનલાઈન મેગેઝીન અક્ષરનાદ પર ધારાવાહિકરૂપે ભારે આવકાર પામી.
સહુ પ્રથમ નવલકથા મોક્ષને 2003ની સાલમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા વર્ષની શ્રેષ્ઠ નવલકથામાં દ્વિતીય અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીમાં પ્રથમ પારિતોષિક મળ્યું છે.
આ ઉપરાંત નવલિકા સંગ્રહ , નિબંધ સંગ્રહ અને અન્ય પુસ્તકો પણ પ્રકશિત થયા છે.
પિન્કી દલાલ લગભગ દોઢ દાયકા સુધી મુંબઈ સમાચાર અખબારના તંત્રી રહ્યા છે અને હવે આઈટી કંપની સાથે કાર્યરત છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય