pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આશા... નિરાશા...

11
5

નવી કંડારેલી કેડીઓમાંથી સાચી મંઝીલ મળશે કે નઈ નવી જન્મેલી આશાઓ જીવંત રહેશે કે નઈ   સદા થનગનાટ કરતા મોરલાને વર્ષાની ધાર ભીંજવસે કે નઈ પીંજરામાં પુરાયેલ પક્ષીને આકાશની ઉડાન મળશે કે નઈ નવા રંગે ...