pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મન સુંદર તો તન સુંદર,  બરાબર  જાણું વાત, આવને બની પતંગિયું તો પુષ્પ સુગંધી હું થાઉં. સૌનાં જુદા  અરથ ને સૌની  છે જુદી સમજ, ઉપસે તું શબ્દો બની તો પુસ્તક શ્રેષ્ઠ હું થાઉં. વાહવાહી તો ઉઠશે જ જે ...