pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અભિપ્રાય

4.0
4293

રાધિકાએ એના પતિને સહુથી પહેલા પ્રમોશન મળ્યાના ખુશખબર આપ્યા. ઓફિસર બનવાના.સાથે એ પણ જણાવ્યુ કે હવે એણે ઓફિસ રોજ મેલ ટ્રેન પકડીને દૂર સુધી અપડાઉન એક વરસ માટે કરવુ પડશે. પતિ ,માબાપ બધાની સલાહ લીધી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
મમતા નાયક

હાલ ગૃહિણી . હમણાં ૨૦૨૧ જૂનમાં PG Diploma in Information Technology જે MBA પણ કહેવાય એ મેં ૪૯ વર્ષે પાસ કર્યું . Life Insurance Corporation માં Class 1ઓફિસર તરીકે નોકરી કરી ૨૦૧૫ માં રાજીનામું આપ્યુ. વાંચન નો ખુબ શોખ. ઓફિસમાં સ્પર્ધા હોય ત્યારે કવિતા લખતી પણ વાર્તા હમણાં શરુ કરી. મને એક ઈચ્છા છે કે હમણાંની પેઢી આપણી સંસ્કૃતિ સાચવી રાખે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    dhiraj
    05 જુલાઈ 2017
    nice
  • author
    Suresh Kikani
    10 સપ્ટેમ્બર 2016
    બીજા લોકો વિષે ગલત ધારણા બાંધવામા અાપણે ધણી વખત ખોટા પડવા છતાં પણ બીજા લોકો વિષે ધારણા બાંધવાનુ આપણે બંધ નથી કરતા.
  • author
    DHAVAL MEHTA
    24 ઓકટોબર 2016
    વાર્તા મા સારી રીતે સમજાવવામા આવ્યુ છે કે કોય ને પણ જણ્યા વગર એમના વિશે અભિપ્રાય નય બાંધી લેવો.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    dhiraj
    05 જુલાઈ 2017
    nice
  • author
    Suresh Kikani
    10 સપ્ટેમ્બર 2016
    બીજા લોકો વિષે ગલત ધારણા બાંધવામા અાપણે ધણી વખત ખોટા પડવા છતાં પણ બીજા લોકો વિષે ધારણા બાંધવાનુ આપણે બંધ નથી કરતા.
  • author
    DHAVAL MEHTA
    24 ઓકટોબર 2016
    વાર્તા મા સારી રીતે સમજાવવામા આવ્યુ છે કે કોય ને પણ જણ્યા વગર એમના વિશે અભિપ્રાય નય બાંધી લેવો.