pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" એવું નથી "

95
4.9

" એવું નથી " ધારણા બધી ખોટી ઠરે એવું નથી. ભીડ વચ્ચે શૂન્યતા ખરે એવું નથી. અહીં હવાની આવ-જા કોણ રોકે, સંભારણા બધાં ઘર કરે એવું નથી. ગાડું દોડે છે જીવનનું શ્રધ્ધા રુપી, તમન્નાઓ ખાલી કરગરે એવું નથી. ...