હું ઉમા... અન્ય અસંખ્ય વર્કિંગ વુમનની જેમ કામ કરતી, ઘર સંભાળતી અને સાથે સાથે મારા શોખ માટે પણ સમય કાઢતી યુવતી.હાલમાં હું PSM વિભાગ,ગવ.મેડીકલ કોલેજ, સુરત ખાતે પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરું છું. લેખન, ફોટોગ્રાફી અને ડાન્સ મારા શોખ છે અને ત્રણેયમાં એટલી જ સક્રિય રહું છું. આ ઉપરાંત હું ટ્રેનર અને સ્પીકર તરીકે પણ સેવા આપું છું.
પ્રતિલીપી મારા માટે એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી હું મારા શબ્દો થકી લોકો સુધી પહોચી શકું છું અને દરેકના મંતવ્ય થકી મારી લેખનકળા ને વધુ બહેતર બનાવી શકું છું.
આભાર ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય