pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઓલ ઈઝ વેલ

4.1
631
માઈક્રોફિક્શન

સુરેશ ભાઈ એ કહ્યું ," આમિર ખાન એટલે આમિર ખાન કેવું પડે, મિસ્ટર પરફેકસનિસ્ટ શુ જોરદાર ફિલ્મ બનાવી છે, ધારદાર મેસેજ એ પણ મોજ સાથે"

હમણાં વાંચો
લેખક વિશે
author
દિપેશ બારોટ

ઘણી વાર માણસ ને જાણવામાં સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે પણ અહી લખવું જરૂરી છે એટલે મારો પરિચય બહુ ટુકમાં અહી આપું છું.હું મારા વિષે એવું વિચારું છું કે મારી કોમ્પ્લેક્ષ પર્સનાલીટી છે, ક્રિકેટ-સ્પોર્ટ્સ,ફિલ્મ-સંગીત,ટીવી,સાહિત્ય,રાજકારણ બધા જ વિષય માં જોરદાર અને સરખો રસ ધરાવું છું. છે.મારું કામ,મારું લખાણ મારા વિષે કહે,મારી જાત વિષે કહે તો વધુ સારું કારણ કે આ ૫૦૦ શબ્દોથી હું મારી જાત સાથે અને મારા વિષે જે લોકો જાણવા માંગે છે તેની સાથે હું ન્યાય નહિ કરું શકું.દેશ દાજ ધરાવતો યુવા છું દેશ માટે કામ આવી શકું એવી પણ ઈચ્છા છે,અને એક મહત્વની અતિ મહત્વની વાત "હું નાસ્તિક છું". વિરાટ કોહલી,આલિયા ભટ્ટ,કુમાર વિશ્વાસ,શહીદ ભગત સિંહ,ડો.શરદ ઠાકર જેવી વ્યક્તિઓ થી ખાસ્સો પ્રભાવિત અને થયેલો છું.જયારે જયારે પોતાની જાત વિષે લખવાનું હોય ત્યારે ગાલીબનો શેર યાદ આવે "મેરે બારે મેં કોઈ રાઈ મત બનાના ગાલીબ,મેરા વક્ત ભી બદલેગા,તેરી રાય ભી". .

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Harsha Ashra
    30 ઓકટોબર 2018
    ખરેખર સરસ ઓલ ઈઝ વેલ
  • author
    Jishma Thakar
    15 જુન 2017
    all is well
  • author
    રામ ગઢવી
    15 જુન 2017
    વાહ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Harsha Ashra
    30 ઓકટોબર 2018
    ખરેખર સરસ ઓલ ઈઝ વેલ
  • author
    Jishma Thakar
    15 જુન 2017
    all is well
  • author
    રામ ગઢવી
    15 જુન 2017
    વાહ