હું પ્રતિલિપિના માધ્યમથી મારામાં રહેલી છુપી કળાને બહાર લાવી શકી છું. અને પોતાની એક અલગ ઓળખ બનાવી શકી છું. મારા હુન્નરને બિરદાવી મને એક માધ્યમ આપવા બદલ હું પ્રતિલિપિની ખુબ જ આભારી છુ.
I am not a professional writer. I am only a 10th pass housewife. I learn and write. I read and I write. I hope you all continue to support me in my learning journey.
સપનું નાનું હોય કે મોટું આંખોમાં હોવું જોઈએ,
પૂરું થાય કે અધૂરું રહે શ્વાસોમાં હોવું જોઈએ...
ધન્યવાદ 🙏
Thank you God..☺️
Thank you so much pratilipi, team pratilipi & my all readers, my inspiration, my supporters, my family and friends..🙏🙏
Like share support subscribe and comments also...
Darshana Hitesh Jariwala
Surat.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય