pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુછ તારા હૃદય ને શું  પામ્યું છે તે, પુછ તારા હૃદય ને શું ખોયું છે તે, ઝાખ ખુદ અંતર મન એક વાર, પુછ તારા જ અંતર મન ને, હૃદય નું કહેવું કયારે સાંભળ્યું છે તે? - હેતલ ગોહેલ ...