મનુષ્ય જન્મ મળવો એ જીવનને શ્રેષ્ઠતમ બનાવવાનો રાહ છે .આ મનુષ્ય જન્મને સમજી યોગ્ય દિશામાં અનેક રીતે પ્રયત્નથી સભર કરી લેવો જોઈએ. એ બાબત અહી ખૂબ જ માર્મિક રીતે રજૂ કરવામાં આવી છે.