નમસ્તે,
જ્યોતિની શબ્દસૃષ્ટિમાં સ્વાગત છે આપનું 🙏😊
મુખ્યત્વે સમાજ, પરિવાર, અને પ્રેમ જેવા વિષયોની આસપાસ રચાયેલી મારી વાર્તાઓ આપના સુંદર ચહેરા પર વિવિધ લાગણીઓની છાલક જરુર મારશે..!
લાઈવ ધારાવાહિક:
1 ) દેવકન્યા
2 ) પૂર્વમ્
3 ) વહેમ (આબરુ નવલકથાનું પુનઃ પ્રકાશન = વાર્તા એ જ- સ્વરુપ નવું..!)
*વધુ માહિતી નિયમિતપણે પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવશે.
મારી અન્ય લોકપ્રિય ધારાવાહિક:
અવળું ડગલું : એક સ્ત્રીને પ્રેમ કરતા બે પુરુષોની પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની બે જુદી-જુદી રીતની કહાણી
કંગન : એક અધૂરી- એક પૂરી પ્રેમકહાણી
અન્ય ટૂંકીવાર્તાઓ પણ આપને જરુર પસંદ આવશે..!
તમામ નોટિફિકેશન માટે અનુસરો બટન પર ક્લિક કરો.
વાર્તાઓના ક્વોટ્સ તથા સ્ટોરી વિશેની પોસ્ટ/નોટિફિકેશન મેળવવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો : @jyoti_ni_shabdsrushti / જ્યોતિ મેવાડા (જ્યોતિની શબ્દસૃષ્ટિ) પર.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય