શ્વાસની મોટી આવક છે અઢળક મળતી આવક છે. સરવૈયામાં શૂન્ય રહ્યું ના જાવક, ના આવક છે. આવ -કહું તો જાવક છે જાવ-કહું તો આવક છે. હિસાબ આપો સાત જન્મના કયાંથી આવી આવક છે? સીડી જાતે સરકે ...

પ્રતિલિપિશ્વાસની મોટી આવક છે અઢળક મળતી આવક છે. સરવૈયામાં શૂન્ય રહ્યું ના જાવક, ના આવક છે. આવ -કહું તો જાવક છે જાવ-કહું તો આવક છે. હિસાબ આપો સાત જન્મના કયાંથી આવી આવક છે? સીડી જાતે સરકે ...