નામ - અટક :  રવીન્દ્ર પારેખ

જન્મતારીખ : ૨૧/૧૧/૧૯૪૬

મૂળ વતન : સૂરત

ડિગ્રી-ઉપાધિ : બી.એસ.સી (ફર્સ્ટ ક્લાસ), થર્ડ એલએલ.બી. (સેકન્ડ ક્લાસ), બી.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ગોલ્ડ મેડલિસ્ટ), એમ.એ. (ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. ગોલ્ડ મેડલિસ્ટ).

નોકરી : યુનિયન બેંક ઓફ ઇંડિયામાં ત્રીસ વર્ષ, વોલન્ટરિ રિટાયરમેન્ટ ૨૦૦૧માં આસિ.મેનેજર પદેથી. ૧૯૬૯ થી ૧૯૭૧ કે.જી.પીઠાવાળા હાઈસ્કૂલ ડુમસમાં બે વર્ષ વિજ્ઞાન શિક્ષક. ‘દિવ્યભાસ્કર’માં ૨૦૦૪ થી ૨૦૦૭ લેન્ગ્વેજ એડવાઈઝર, ‘ગુજરાતમિત્ર’માં સબએડિટર ૨૦૦૭થી અત્યાર સુધી. તેમાં તંત્રીલેખ ને હ્યુમર લખું છું.

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય