pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અવંતિકા

4.3
16483

અવંતિકા ડ્રેસિંગ ટેબલ ની સામે બેસી ને નેઇલ-પોલિશ કરતા-કરતા કંઇક વિચારી રહી હતી... એટલા માં પર્થિવ બેડરૂમ માં આવ્યો અને ગુસ્સા મિશ્રિત અવાજ માં બોલ્યો.. "અરે..હજી તું તૈયાર નથી થઇ..??? અવંતિકા ને ચીડ ...

હમણાં વાંચો
લેખક વિશે

મારી કવિતાઓ... મારી લખેલી.. એક-એક અક્ષર માં મારા સંવેદનો ધબકે છે...કંઇક મને સ્પર્શે ત્યારે જ મારા થી કંઇ લખી શકાય છે..યાદ નથી ક્યારથી પણ લખવાની શરૂઆત થઈ જ ગઈ.. મારા મન ની વાત કોઇ ને કહેવા કરતા કાગળ પર ઉતારવાનું વધારે માફક આવે છે મને.. લખાયેલી લાગણીઓ ક્યારે કવિતા થઈ ગઈ મને જ ખબર ના પડી..! મારી વેદના કાગળ પર લખાયા પછી હું વાંચવાનુ પસંદ કરતી નથી..મને એ ને એજ તકલીફ વાળી ક્ષણો વચ્ચે અટવાયા કરવાનું નથી ગમતુ તો એને કાગળ પર ઉતારી ને એને વાંચવા નું જ ટાળુ છું.. ઘણા સમય પહેલા વાંચેલ એક કવિતા ની પંક્તિઓ યાદ આવે છે.. " એ આવી... અચાનક.. મારા પલંગ પર પડેલી વારતા ના વેર વીખેર પાના અને મને... અવગણી ને બેસી ગઈ..મારી સામે જોતી..! મારા મન નો કબજો લઈ અને... ફરી વળી ધસમસતી..મારી શિરા શિરા માં.... મેં પેન ઉપાડી.. કોરા કાગળ પર શાહી નું ટપકું પાડ્યું.. ત્યાં તો એ છટકી ગઈ.. મારા શબ્દો ને આકાર આપું તે પહેલા..!!" અને મારી વાર્તાઓ મારી આસપાસ બનતી ઘટનાઓ અને મારા મન માં ચાલતા વિચારો નું પરિણામ છે...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    पूर्वी
    16 जानेवारी 2016
    ભૂમીજી,  મને આપની વાર્તા અધૂરી લાગી. છેલ્લી બે લાઇન વાંચીને લાગ્યું કે પાર્થિવ અચાનક જ વાત માની ગયોની અનુભૂતિ થઈ આવી. ......એ જ પાર્થિવ જે તેને માતા બનાવવા માંગતો ન હતો.......
  • author
    Jay Limbachiya "પ્રેમ💕"
    12 सप्टेंबर 2018
    આગળ તો લખો.... સ્ટોરી ખૂબ સરસ છે ભૂમિ....
  • author
    Nikunj Limbasiya
    02 ऑक्टोबर 2018
    interesting story.....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    पूर्वी
    16 जानेवारी 2016
    ભૂમીજી,  મને આપની વાર્તા અધૂરી લાગી. છેલ્લી બે લાઇન વાંચીને લાગ્યું કે પાર્થિવ અચાનક જ વાત માની ગયોની અનુભૂતિ થઈ આવી. ......એ જ પાર્થિવ જે તેને માતા બનાવવા માંગતો ન હતો.......
  • author
    Jay Limbachiya "પ્રેમ💕"
    12 सप्टेंबर 2018
    આગળ તો લખો.... સ્ટોરી ખૂબ સરસ છે ભૂમિ....
  • author
    Nikunj Limbasiya
    02 ऑक्टोबर 2018
    interesting story.....