દિલની લાગણીઓ ને એના નિયત સરનામે પહોચાડનાર સારથી છું. હૈયામાં છુપાયેલી વાત જાણી લેવાની કાબિલિયત રાખું છું. ચહેરો વાંચવાનું તો નાનપણમાં જ શિખ્યો હતો. હવે ફક્ત સૌની આંખોના અશ્રુઓ ને લુછવાનુ પુણ્ય કરૂં છું.
પ્રેમ ના સરનામા નો સારથિ છું અને કોઈ ના પણ પ્રેમ સંદેશ ને એના નિયત સ્થાન પર પહોચાડનાર છું...
કરી છે કુદરતે ઘણી કસૌટી મારી,
કરી છે ફિતરતે આ વિખ્યાતી મારી.
એ શમ્માને શું બુઝાવશો ગાલિબ,
મારી શમ્માને રોશન તો ખુદા કરે.
કર્મથી સોફ્ટવેર એન્જિનિયર છું પણ દિલથી તો નાચીઝ-એ-ગાલિબ છું. ગઝલો રચવાનો અને શબ્દોને રમાડવાનો શોખ છે અને ઊચ્ચકોટીની મહારત હાસિલ છે એવું અંગત મિત્રો કહે છે...
હારેલો છું જિંદગી માં જિંદગી થી એટલે જ જીતની કિંમત જાણું છું અને સૌને જીત તરફ જવા પ્રેરૂ છું મને નથી મળી કશેય સફળતા ના અંબાર લાખ કોશિષો અને સખત મહેનત છતાં પણ કહીશ હું આપ સૌને મળે એ બધા અંબાર જેના સપનાઓ તમારી આંખે હશે
રાસ તો નથી આવી આ જિંદગી મને ક્યાયથી પણ મૌતની કરી તૈયારી કદાચ થાય સપના મારા પણ પૂરા આવતા જન્મે એવી આસ... સાથે કહીશ હું અલવિદા...
આપનો જ છું આપના માટે જ છું જરૂર સ્વિકારશો
🙏🙏🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય