વાંચન નો શોખ નાનપણ થી હતો. હવે લખવાની શરૂઆત કરી રહી છું. સમાજ માં, સોસાયટી માં, આજુ બાજુ માં જે જોયું છે કે અનુભવ્યું છે તે અહીં મારા શબ્દો થી વ્યક્ત કરવાની કોશિશ કરી રહી છું.
શિક્ષક હતી પણ આજીવન વિદ્યાર્થી બનીને નવું શીખવાની અને જાણવાની ઈચ્છા રાખું છું.
વાચકો નો ખૂબ આભાર. વાચકો જ ન હોય તો લખવાનો કોઈ જ અર્થ નથી. મારી રચનાઓ ગમે તો વાંચી ને પ્રતિભાવ અને સ્ટીકર આપી પ્રોત્સાહન જરૂર આપજો જે મને વધુ લખવાની પ્રેરણા આપે છે.
આભાર પ્રતિલિપિ નો કે જેમણે આ પ્લેટફોર્મ આપ્યું. જેથી નવા નવા વિષયો પર લેખક લખી શકે અને વાચકો વાંચી શકે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય