pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બેની તારી બોવ યાદ આવે છે તારી સાથે વિતાવેલ દરેક પળ યાદ બની રડાવે છે સાથે હસતા સાથે રડતા તોય એક થાળીમાં જમતા એ દિવસો બોવ યાદ આવે છે બોવ ઝઘડતા આખો દિવસ તોય તારી વિદાય પછીની એકલતા વારંવાર રડાવે છે ...