વ્યવસાયે પ્રાથમિક શિક્ષક. આમતો ઓક્ટોબર 2016 થી લખવાનું શરૂ કર્યું છે.. 31મી માર્ચ 2017 સુધીમાં 60 જેટલી વાર્તાઓ લખી નાંખી છે.. તળપદા શબ્દો અને ગામઠી વાતાવરણમાં લખાતી વાર્તાઓ મિત્રોને ખૂબ જ ગમે છે.. શિક્ષક તરીકે 24 વરસ પૂર્ણ થયાં છે.. સમાજ જીવનને ખૂબ જ નજીક થી નિહાળ્યું છે!!
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય