pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું તો છું માણસ લાલ રંગ વાળો, જરૂર પડે ત્યારે રકતદાન કરવાવાળો. નથી જોતો હું રંગ કે રૂપ, જરૂર પડે ત્યારે કિડની દાન કરનારો. ઇચ્છા મારી દુનિયાને નજર આપવાની, મૃત્યુ પહેલાં જ હું ચક્ષુદાન નોંધાવનારો. ...