pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભેદભાવ એક રોગ

12
5

હું નથી ગોરો કે નથી કાળો માણસ માત્રએ ફેલાવ્યો છે આ ભેદભાવનો રોગચાળો કે કોમ-કોમના તો નથી છુટતાં ભેદ કમ સે કમ આ નાતજાતને તો ટાળો કાગડો હોય કે હોય સફેદ કબૂતર પૃથ્વી પર જ બાંધવાનો છે સૌએ નાનો માળો ...