pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભેંકડાસૂરની સમશ્યા!

4.0
687

તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હતા સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
મુકુલ જાની

આ ગ્રહ ઉપર આવીને પહેલો શ્વાસ લીધો એ અરબસાગરની ખારી હવાનો!...સૌરાષ્ટ્રના સાવ દક્ષિણ છેવાડે આવેલા કોડીનારમાં જન્મ અને અરબસાગર જેના ચરણોમાં દિન-રાત માથાં પછાડે છે એવાં સાવ કિનારાના ગામ છારામાં બચપણ વિત્યું. સાહિત્યનો પહેલો ઘુંટ કદાચ ગળથૂથીની સાથેજ પીધો હતો કેમ કે પિતા ખૂબજ સારા નવલિકા લેખક. ગાયકવાડ સ્ટેટનું ગામ એટલે ગામની શાળામાં સમૃધ્ધ લાયબ્રેરી આમ વાચનની શરૂઆત કક્કો ઘુંટવાની સાથે જ થઈ. ધીમે ધીમે માંહ્યલાએ કલમ પકડવા માટે જીદ કરવા માંડી ને આમ લખવાની શરૂઆત થઈ પણ વિધાત્રી છઠ્ઠીના દિવસે કદાચ હળવા મૂડમાં હશે તે એવું તે ચિતરામણ કર્યું કે મન ક્યાય પગ વાળીને બેસે નહીં, ક્યારેક નવલિકા તો ક્યારેક ગઝલ, ક્યારેક રંગમંચ તો ક્યારેક રેડિયો, ક્યારેક વળી ઠઠ્ઠાચિત્ર ઉપર હાથ અજમાવી લીધો...હાલ રાજકોટની એક એન્ટરટેઇન્ટમેંટ કંપની સાથે ફિલ્મ નિર્માણ અને લેખન ચાલે છે...વિધાત્રીના મોઢા ઉપર મંદ મંદ સ્મિત દેખાય છે, મનમાં વળી કૈંક અટકચાળું કરવાની ઇચ્છા હોય એવું લાગે છે!

ટિપ્પણીઓ
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Varsha
  11 ನವೆಂಬರ್ 2018
  very good.... next part
 • author
  Kashmira Patel
  13 ಜುಲೈ 2020
  સરસ
 • author
  Parth Bavarva
  28 ಫೆಬ್ರವರಿ 2017
  excellent
 • author
  આપનું રેટિંગ

 • કુલ ટિપ્પણી
 • author
  Varsha
  11 ನವೆಂಬರ್ 2018
  very good.... next part
 • author
  Kashmira Patel
  13 ಜುಲೈ 2020
  સરસ
 • author
  Parth Bavarva
  28 ಫೆಬ್ರವರಿ 2017
  excellent