"ક્યાં ગઈ'તી? ઘરમાં ભાઈ માંદો છે ને તું હવે આવે છે? ને આ માથામાં શેનાં ફૂલ નાખ્યાં છે?" સટ્ટાક કરતી એક થપ્પડ એના ગાલ પર પડી. માએ તેને પોતાની પાસે ખેંચી લીધી. એ સમયે નિસહાયતા અને પોતાના ઘરની સ્થિતિ જોઈને સુગંધાનું રોમેરોમ રડી ઊઠયું હતું જૂન મહિનાના ઝરમરિયા વરસાદ સાથે ફેલાયેલી માટીની ભીની ભીની ખુશબોએ સુગંધાના મનની ઇચ્છાઓને બળવત્તર કરી દીધી. આજે અર્જુન મળવાનો હતો. તેને આજે સરસ રીતે તૈયાર થવાનું મન થયું. અરીસા સામે ઊભી રહી તે તૈયાર થતી હતી. હવે આ ઉંમરે માથામાં ફૂલ નાખવાનો અભરખો થાય છે. "રાહુલનો ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય