pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આ  માણસનાં  મનમાં  કેવી  ઉપડે ભુખ, અમાનવીય  કૃત્યો   કરીને  સંતોષે  ભુખ. કોઈને  સહાય  કરી,  દેખાડો  માણસાઈ, તો  હૈયું  હરખાય,  ને   કેવું   મલકે  મુખ. જરૂર  નથી કંઈ  હીરા  માણેક કે ઝવેરાત, ...