માધવ ક્યાંય નથી... કારણ કે, માધવ તો છે પરિભ્રમણમાં. યુગે યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે. કવિઓ, ભક્તો યુગો પછી પણ કૃષ્ણની ખોજ કરતા રહેશે.