pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુસ્તક પરિચય "પોલીએના"

536
4.4

રાજી થવાની રમત : જેમાં દરેક પરિસ્થિતિમાં કઈક એવું શોધવાની કળા જેને કારણે રાજી થઈ શકાય, આનંદ લઈ શકાય. હકારામક અભિગમ અપનાવવાની વાત. પોલીએનાની “રાજી થવાની રમત” આનંદનું ટોનિક જરૂરી ઉપચાર સમાન છે.