"જીવન કમલ" એટલે વિશ્વના સર્જનહારને સમજવાનું કાવ્ય એણે સર્જેલું આ સૌન્દર્યસભર કુદરત,આપણને આપેલા આ અમૂલ્ય જીવનની ભેટ, આ જીવનમાં પળે પળે ઉદભવતા અને અનુભવાતા મન ના પ્રવાહો, બદલાતા સંજોગો અને સંબંધો નાં પરિમાણ અને અંતે ખુદ ની ખોજ માં ખોવાઇને શબ્દો નાં માધ્યમ દ્વારા ઊર્મિઓ ને માણવાની સફર....
બસ એમ જ સહજ રીતે મારા મન મંથનથી પ્રગટેલા વિચારો ને કાવ્યાત્મક રીતે આલેખવાનો નાનો અમથો પ્રયાસ..
search "jivan kamal" on amazon kindle for read my book.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય