ભીડમાં ખોવાયેલી આ જીંદગી, એકાંતમાં ઝૂરતુ મારું આ મન, લાગણીઓમાં અટવાતા દિલને, મળી જાય પ્રણયનુ એક બુકમાર્ક. મળે છે ઘણા હમસફરો જીવનમાં, ને ક્ષણિક ઝાંખી બાદ ખોવાય છે, ખોવાયેલી ક્ષણોને વાગોળી શકું, ...
લાગણીશીલ, ખુશખુશાલ અને ખુલ્લા વિચારો. એકાંતને માણવું અને મહેફિલોમાં જીવી લેવું. જે પણ કરવું ફુલ ઇમોશન્સથી કરવું. લાઇફમાં પોતાની જાતને સૌથી વધારે પ્રેમ કરું અને એટલે જ બીજા સાથે પ્રેમપૂર્વક વર્તી શકું છતાં સ્વકેન્દ્રી નથી.
સારાંશ

સમસ્યાનો વિષય