pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બુકરીવ્યુ : અતરાપી

4.8
664

અતરાપી - ધ્રુવ ભટ્ટ

હમણાં વાંચો
લેખક વિશે
author
Bhavin Borkhatariya

I watch 🎥📺🏏, i read 📚, i write 🖋️. Instagram: b_borkhatariya__

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    બકુલ ડેકાટે
    29 ಆಗಸ್ಟ್ 2019
    સરસ પ્રથમ તો મને લાગ્યું કે કોઈ મુવી રીવ્યુ હશે. પછી લાગ્યું કાઇટ રનર પુસ્તક ની વાત હશે અને અંતમાં તમે આવ્યા અતરાપી ઉપર. સ્પર્ધાના નિયમ પ્રમાણે કોઈ એક જ પુસ્તક કે મુવીની વાત કરવાની હતી. પણ તે નિયમ નેવે મૂકીને તમે પ્રયોગ કર્યો. જે સરાહનીય છે. મારે કહેવું પડશે કે તમારી અગાઉ ની રચનામાં અને આ રચના માં વપરાયેલી ભાષામાં જમીન આસમાન નો તફાવત છે. સુધારો નોંધપાત્ર છે. સરસ
  • author
    14 ಜನವರಿ 2021
    👌👌👌👌👌ખૂબ જ સરસ રિવ્યુ લખેલ છે. "માણસો બંધનો શોધે છે અને પછી મુક્તિ માટે તરસે છે." "મારા કહેવાનો આ અર્થ નથી ." આ શબ્દો તો જાણે એક ધબકારો લાગ્યો મને આ રચના વાંચતા ... દરેક લખેલાં શબ્દ ,શબ્દો પર અનુભવ વંચાય છે .. હું પણ ગુજરાતી સાહિત્ય ને વાંચવા માટે ખૂબ જ પાછળ રહી ગ‌ઈ હોય એવું મને પણ સતત લાગે છે . ધ્રુવ ભટ્ટ દાદાની અકૂપાર અને તત્વમસિ તો વાંચતા જ પ્રકૃતિની ગોદમાં પહોંચી જ ગયા હોય . એવાં શાનદાર શબ્દોની સાથે શૈલી પણ ખૂબ ખૂબ ને ખૂબજ સરસ છે . હું એ આ મંચ પરજ વાંચી છે . તમે લખેલ રિવ્યુ પરથી અતરાપી વાંચવી જ પડશે . શું અહીં છે આ મંચ પર ??👍🙏🍁😊
  • author
    23 ಅಕ್ಟೋಬರ್ 2019
    આ સ્ટોરી મે ૨ વાર વાંચી આજ થી દસ વર્ષ પેહલા વાંચેલી હતી છતાં હમણાં થોડા સમય pela વાંચી તો પણ નવું નવું જાણવા મળતું જ રહે જેટલું વાંચો એટલું જાણો જેટલી વાર વાંચો એટલી વાર નવું જ નવું શીખો