હું ચંદ્રિકા પટેલ.
હાલ હોમમૅકરછું.નૅશનલ લાયન્સકલબની મેમ્બર છું. ઈન્ટરનેશનલ લાયોનેસ કલબની મૅમ્બર રહી ચૂકીછું. યોગામાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સટૅીફાઈડ થયેલ છું. યોગગરબા , સંગીત, ડ્રોઈંગ., સોશિયલવકૅ, ભજન લેખનમાં શોખ ધરાવું છું.એટલે પોતાને એક લેખક તરીકે શાબિતરવા માટે આપણી પ્રતિલિપિ સાથે જોડાયેલ છું. હાલ ગણેશમંત્ર, રામમંત્ર માઈક્રો રાઈટિંગમાં લખી રહીછું. (એકમંત્રજે નોટની એક લાઈનમાં પાંચ વખતલખુછું) લાઈફમાં સકસેસ થવાની કોશિશ કરી રહી છું. સંદેશમાં પણ કવિતા છપાયેલી છે. પ્રતિલિપિ અને વહાલા મિત્રો પાસે ખરા ઉતરવાની ઈચ્છા રાખ્યું. અને આશા રાખું છું કે મને તમારા બધાનો સહકાર મળશે. એક. કામિયાબ સ્ત્રી બનવાની ઈચ્છા છે.. ભગવાન તથા તમાંરા બધાનો સાથની અભિલાષા છે. સહુને અમારા જય શ્રી કૃષ્ણ.🪔 🙏💐🙏🪔
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય