ઝવેરચંદ મેઘાણી એટલે ઝવેરચંદ મેઘાણી ગીરના કૂબામાં લોક મુખેથી વિરક્ત દિવ્યતા નો વારસો સંગ્રહિત કરવા અને વહેંચવા માટે બેઠા હતા. તે સમયે હૈયાં ફાટ રિડીયારો સર્જાયો કે ચારણ વાસ માંથી... સિંહ કુટુંબની વ્હાલી વાછરડી ને ઉપાડી જાય છે, અને ચૌદ વરસની ચારણ કન્યા હાથમાં કડિયાળી ડાંગ લઈ સિંહની પાછળ વછૂટે છે... અને વાછરડી ને સિંહના મુખમાંથી છોડાવી... બચાવી લઈને આવે છે. આ અપ્રતિમ સાહસ જોઈ વીરત્વ રસથી તરબોળ થયેલા શબ્દોની રચના ઉદભવી... વાસ્તવિકતાના અ સ્મરણીય વીરત્વ થી સભર એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રચનાનો આવિષ્કાર થયો. સ્કાઉટ કમિશનર શ્રીમાન સનતકુમાર ભટ્ટ જ્યારે આ સ્મરણીય સંપૂર્ણ પ્રસંગ- માહિતી સમજાવતા અને તબલાની થાપ અને છાપરાના પતરા ઉપર લોખંડના ગોળાઓને ગબડાવી ને પડછંદ આવાજે આ શૌર્યગાન ગાતા ત્યારે દરેક અક્પનીય શૂરવીરતા નો રોમાન્ચ અનુભવી શકાતો હતો. આની સાથે ગાઈડ કમિશનર શ્રીમતી લક્ષ્મીબેન ભટ્ટ... રક્ત ટપકતી સો સો ઝોળી.... વિરત્વ વગરના,, કે લાગણી વગર ના વ્યક્તિઓને પણ વીરતા અને લાગણીથી ભાવ વાળા કરી દેતા હતા.. પ્રવર્તમાન સમયે ની અંદર જોક્સ અને વિરત્વ વિહીન ગાન પ્રજાને શું જાગૃતિ લાવવા માટે જીવંત પ્રસારણ શું કરી શકે? ભારતનો દિવ્ય ઈતિહાસ જનસમુદાયમાં સમજાવવા તો જ નથી.... પાઠ્યપુસ્તકમાં તરોડી મરોડીને વિચિત્ર ઇતિહાસ સમજાવવામાં આવે છે... ભણાવવામાં આવે છે... વધુ માહિતી માટે 8905789021 પર સંપર્ક કરો.. નોંધ:- આ વિરત્વ થી ઉજાગર ચારણ કન્યા ના વંશજો હજુ પણ ગીરમાં હયાત છે.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે