pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

છતી જીભે મૂંગા

16395
4.5

[૧] આ જે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે નાક ઉપરથી માખી ...