hello friends.... આપ મને 'શ્રી' ના નામે ઓડખી શકો. એક દિવસ કોઈ સંબધી ને ત્યા જવાનુ થયુ. તે સંબધી ખુબ મજાકિયા ને મળતાવડા.. આપણે પણ એકદમ મોજીલા સ્વભાવ ના....તેમણે પુછ્યુ,"આ ...
ફૂંક થી પણ ઠરી જઈશ ને તોફાન માં પણ અડીખમ રહીશ...
કાંકરી થી પણ મરી જઈશ ને મોટી શિલાઓ સામે પણ ઊભી રહીશ...
સાગર પી ને પણ તરસી રહીશ ને બુંદ માં પણ ધરાઈ જઈશ....
જેમ તેમ ના સમજશો.....
ગ્રંથો થી પણ નઈ માનું ને એક શબ્દ થી પણ માની જઈશ...
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય