લગ્નના ફેરા ફરાઈ ગયા, ને વિદાયની વેળા આવી. બધાની આંખમાં પાણી હતા. નિકિતાની આંખોમાં આંસુ હતા તો અંતરમાં આનંદ હતો. નિકિતાના લગ્ન આદર્શ સાથે થયા; પોતાના મનમાં હતો એવો રાજકુમાર જેવો જ આદર્શ હતો. બધા ...