“એલી પાની, હાય રે માઆઆ... આ શું? તે ત્રણ રાજામાં બાજી ખોલી નાખી? ફરી ગયું લાગે તારું?” મોઢા પર હથેળી દાબી આંખો ફાડી સવિતા બોલી ઊઠી. ત્યાં સામેની બાજીમાં કંકુએ ત્રણ એકા ચતા ફેંકી બાજીના બધાં પૈસા ...