હું એક શિક્ષક છું.લખવાનો તેમજ વાંચવા નો પુષ્કળ શોખ છે.તેમજ ચિત્રકલા પણ મારો શોખ છે.
"ભલે તમે લખો નહીં તો ચાલશે પણ વાંચન ચાલું રાખવાથી આપણને લખવાની પ્રેરણા મળે છે" જેવું આવડે તેવું સારૂ લખો.લખેલુ હોય તે ઘરના સભ્યો પાસે કે સારા મિત્રોને વંચાવો.અને તેમનું મંતવ્ય લેવાથી આપણા લખાણ વિશે માહિતી મળશે જ.
જય જગન્નાથ.
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય