pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કોરોના ચારે બાજુ રસ્તો પર છે કોઇ અવાજ નથી આ રસ્તા પર હર એક હસ્તી પરના મુખ પર છે માસ્ક નું કવચ ચાલી રહયો છે કોરોના નો કેર દેશની સમજ છે લોકડાઉન કરીને ડોક્ટર ની હાથનું કમાલ છે નર્સ ની સમજણ છે ...