૧. તમારા વિશે અને 120+ ભાગ સાથે સુપર રાઇટર્સ એવોર્ડ | સીઝન 8 માં તમે લખેલી તમારી વાર્તા વિશે તમે શું જણાવવા માંગશો? - સૌ પ્રથમ તો હું ચાર્મી જાની પ્રતિલિપિ નો ખુબ ખુબ આભાર માનું છું કે જેણે મારા જેવા અનેક નવા ઉભરતા લેખકો ને પોતાના વિચારો અને કલ્પનાઓને જીવંત રૂપ આપવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. કોરોના કાળ દરમિયાન મે પ્રતિલિપિ માં નાના નાના લેખો થી લખવાની શરૂઆત કરી ત્યારે મને ખબર જ નહતી કે હું આટલી મોટી ધારાવાહિક લખવા પણ સક્ષમ છું.ધીરે ધીરે મે એપિસોડ લખવાની શરૂઆત કરી ત્યારે ઘણી ભૂલો થઈ ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય