pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આનું નામ છે જીન્દગી...

14120
4.4

અમારાં અરેન્જ્ડ લગ્ન થયાં હતાં. અને તે પણ પરંપરાઓ મુજબના હતાં. અમારાં માતાપિતાએ જ બધી ગોઠવણ કરી આપી હતી. મારી શરત ફક્ત એટલી જ હતી કે મારી થનારી પત્ની નોકરી કરતી હોવી જોઈએ.અમારી કુંડળીઓ તેમજ ...