ખુબ સરસ વાત કહી... ઘણીવાર ઘણા કિસ્સામાં સલાહની જરૂર નથી હોતી, સહાનુભૂતિ ની જરૂર હોય છે કદાચ ત્યાંજ કોઈક વેળા એવી આવે જ્યાં આવી ઘટનાઓ બનતી હોય છે. જે નિંદનીય અને અમાનવીય છે. મને ઘણીવાર બંને પક્ષે ખોટા અથવા સાચા હોવ એવું લાગ્યું છે કારણ કે મેં સારા પાસા અને ખોટા પાસા જાત અનુભવ થકી જોયા છે. અનુભવ્યા છે. છતાં હુમલો કરવો એ કોઈ ઉપાય નથી. પરમપિતા બધું જોઈ રહ્યા છે એ યોગ્ય કરશે જ એ ભાવના રાખી કર્મ કરવું જોઈએ. ડોક્ટર ની જીંદગી ખરેખર બહુજ વિકટ હોય છે મેં એ પણ જોયું છે જમવાના કે ઘરે જવાના ઠેકાણા પણ નથી હોતા. ખુબ ખુબ વંદન દરેકે દરેક યોગ્ય ધર્મ નિભાવનાર ડોક્ટર ને... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે