Thankyou so much for your warmth and support
Give me your blessing and support 😊
Be positive always 😀
વાર્તા લખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય કે સમાજમાં રહેલી અમુક નાની નાની નાની વાતો જેનાથી ઘણો મોટો ફરક પડે છે બસ તે તરફ લોકો નું ધ્યાન દોરવું. વાંચકો જેમણે માત્ર થોડા સમયમાં મને ઘણો સારો સાથ આપ્યો તે માટે ઘણો જ આભાર અને હંમેશા સાથ આપો તેવી વિનંતી. આવી રીતે જ તમારા અભિપ્રાય આપતાં રહેજો.મારા માટે બધા જ ધર્મ અને જાતિ સમાન છે અને છોકરા અને છોકરી માં બધા જ સરખાં છે વાંક બંને ના હોય જ છે , તો ના હું છોકરી તરફી છું ના કોઈ છોકરા તરફ તો કોઈ અભિપ્રાય ના બાંધી લેવો.
અને હવે ક્યારેક થોડી કવિતા જેવું પણ લખું છું જેનો ઉદ્દેશ્ય તમારા જીવન માં થોડી પ્રેરણા લાવવાનો અને તમારા પ્રેમ ને મદદ કરવાનો માત્ર.
હેતુ માત્ર એટલો જ કે કોઈ મારી વાર્તા વાંચી ને સુધારવાની કોશિશ કરે તે બહુ છે મારા માટે અને ઇચ્છા એટલી કે મારી વાર્તા કે કોઈ લખાણ શેર કરો અને તમને ગમે તો ક્રેડિટ આપવાનું ભૂલતાં નહીં...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય