pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ચોપાટ નથી રમવી કોણ હાર જીત નો હિસાબ રાખે... જીતુ હમેશા તારી સામે પાસા એવા તું ફેંકજે... જીતવા દવ તને મારી સામે પાસા એવા હું પણ ફેંકીશ... તો હાલ ને પ્રેમજ કરીએ હાર જીતમાં સમય ના વેડફીએ... અનહદ ...