pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ઢૂબો

4.4
5185

અતિ ઝડપે વિકસી રહેલું એ શહેર સૌરાષ્ટ્રનું એક તાલુકા મથક હતું. એના બણબણતા બજારમાં ચા નાસ્તાની એક રેકડી હતી. વજુભાઇ પકોડાવાળાની દુકાન એટલે નગરના કોઠાકબાડીયાઓનો ચોરો જ હતી. પોલીસ સ્ટેશન પાસે જ હતું. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પ્રહલાદ જોષી
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    14 ઓકટોબર 2017
    જોશી સાહેબ એક કરૂણ દસ્તાનનું સરસ નિરૂપણ કર્યું. એક નિસહાય બાળકને નોચતા ગીધ જેવા નીચ અને હલકટ માનવપશુઓ વચ્ચે ઘેરાઈ ગયેલા તરુણ ની કથાને તમે અચાનક સમેટી લીધી એ ના ગમ્યું. ખરેખર વાર્તામાં કરવામાં આવેલી પહેલી આગાહી મુજબ ઢુંબાને એક ખૂંખાર અને નિર્દય અમાનુષ બનાવવાની જરૂર હતી.અને તેના હાથે જ તેની માં નું યૌવન લૂંટનારા નપાવટ સમાજને સબક શીખવાડવાની જરૂર હતી.અને તો જ લોકોને એક રેડ સિગ્નલ બતાવી શકાત. એની વે તમારી વાર્તા સારી છે.
  • author
    Rajula Bhavsar "અનન્યા."
    16 ઓકટોબર 2019
    આપે આપની લેખનશૈલી દ્વારા એક સ્ત્રી ની કુદરતી શારીરિક અને માનસિક સ્થિતિ અને એના પરિણામે એના દિકરા ને મળેલી પિડા, ખુબ તટસ્થ રહી ને રજુ કરી છે... અંત કરુણ છે, પણ આજ સમાજ નુ કડવુ સત્ય છે... વહેતી ગંગા માં ડુબકી બધાં જ મારે પણ એનાં જળ ની નિર્મળતા કોઈ ન જાળવે...છેવટે મેલી થયેલી ગંગા.....
  • author
    T.M.Makwana
    02 સપ્ટેમ્બર 2019
    સરસ નિરૂપણ છે અને અત્યારે પણ વાસ્તવિક લાગે છે ખેલાડી ઓ ને સંવેદના જેવું કાંઇ હોતું નથી