<p style="text-align: justify;">ભાવનગરની સાહિત્ય પ્રેમી નગરી અને સાહિત્ય તેમજ કલાના રસિક કુટુંબમાં બાળપણ વિકસ્યું. વડોદરાથી અનુસ્નાતકની ઊપાધિ મેળવી, ૧૯૬૯થી અમેરિકામાં નિવાસ. બે પુસ્તકો પ્રકાશિતઃ “નીતરતી સાંજ Essence of Eve” “સ્મિતમાં આંસુ Smile in Tears” કવિતાઓ અને સત્યકથાઓ- ગુજરાતી અને અંગ્રેજીમાં સરયૂનું લખાણ અને દિલીપ પરીખના ચિત્રો.</p>
<p style="text-align: justify;"><strong>પુસ્તક પ્રાપ્તિઃ</strong> એમેઝોન, લેખિકા.</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય