pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"દિકરી ની વિદાય"

62
4.5

શ્વાસ થંભી જાય છે હૃદય એક બીટ ચૂકી જાય છે અંદર કશું તૂટી જાય છે જ્યારે દીકરી વિદાય થાય છે. બધું જ ગમગીન થઈ જાય છે વાતાવરણ જાણે જકડાઇ જાય છે કશુંક હંમેશા માટે છૂટી જાય છે જ્યારે દીકરી વિદાય થાય ...