હું...શબ્દા. જે કોઈ લેખિકા કે કવિયિત્રી નથી. હું તો છું એક સ્ત્રી તમારા જેવી જ..જે પોતાની ઉર્મીઓને તમારી સાથે બાંટવા માગે છે.જે પોતાની કલ્પના ની દુનિયામાં તમને પણ સફર કરાવવા માગે છે. કંઇક કહેવા ને કંઇક તમારી પાછેથી શીખવા માંગે છે. અંતર પટ ઉપર આકાર લઇ રહેલા વિચારોને શબ્દ ની સાંકળીએ ગુંથીને રજુ કરવાની કોશિશ કરવા માગે છે. તો આ સફરમાં સાથ આપશો ને?
મારી પહેલી રચના વાંક કોનો??? થી મને સપોર્ટ કરવાવાળા તમામ વાચકો નો દિલ થી આભાર 🙏🌹
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય