pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિલ માં જો તો ખબર પડે

8
5

આમ એકલો એકલો અટવાય કેમ, કોઈને પૂછ તો ખબર પડે મંઝિલ છે કોઈ એક રસ્તે, કોઈને પૂછ તો ખબર પડે તુ ખોવાયો છે આટલામાં જ ક્યાંક, કોઈને પૂછ તો ખબર પડે મંદિર મંદિર શું રખડે?,હરજી વસે ક્યા?દિલમાં જો તો ખબર ...