pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" દીપની સફર "

5
165

" ગેસ્ટ બ્લોગિંગ" પ્રોજેક્ટ અંતર્ગત મારા પ્રતિલિપિ સાથેના અનુભવો...

હમણાં વાંચો
લેખક વિશે
author
DEEP

સાવ અલગ વ્યક્તિત્વ. દુનિયા ની પેલે પાર મારો વિસામો. સમય અને સંજોગો સામે લડી ઝગડી મારી અલગ છાપ છોડવાની મહેચ્છા ધરાવું છું. હું વ્યવસાયે શિક્ષક.. જીવન માં કંઈક અલગ કરવાની ઇચ્છા છે.લખવાનો શોખ છે.જીવન ના ઉતારચઢાવ મને કંઈક લખવાની પ્રેરણા આપે છે.આભાર પ્રતિલિપિ...આ દીપને ઉજાસ પાથરવાની તક પૂરી પાડવા બદલ.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Suhas Prajapati
    30 मई 2023
    સાચી વાત છે 😊.હુ પણ સવારે પહેલા પ્રતિલિપિ નું નોટીફિકેશન જોવ છું, પછી બીજા મેસેજ.અમારે ઘડપણમાં અને પરદેશમાં ટાઇમ પાસ કરવા માટે ખૂબ ઉપયોગી છે .બઘી જ વાતૉઓ રસપ્રદ, સમાજ ને ઉપયોગી સાબિત થાય છે ,એમાં પણ શ્રી અશ્વિનભાઈ રાવલ ની આધ્યાત્મિક ખૂબ જ રસપ્રદ છે.દરેક લેખક ને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય..💐🌹💖 દરેક લેખક એકબીજા ને મદદરૂપ થાય એ પણ જરૂરી છે.મારા ધ્યાનમાં શિલ્પા ઓઝા નો પત્ર વાંચવા મા આવ્યો હતો તેઓ ને તેમની સોસાયટીમાં પરેશાની હતી,, વાત જુની છે અત્યારે શું પરિસ્થિતિ છે ખબર નથી.આવી વાત જાણવા મળે તો મદદ કરવી જોઈએ..
  • author
    20 जून 2023
    દીપ બેન બા મને પણ મારા દીકરાએ પ્રતિલિપિ એપ પર એકાઉન્ટ બનાવી લખવાનો આગ્રહ કર્યો.. મેં પ્રથમ માટે ૧૭ મિનિટમાં ભગતનો ભ્રમ વાર્તા લખી.મોકલી.જે એડિટર ની પસંદ માં આવી..પછી એના બીજા બે ભાગ એક વર્ષ પછી લખ્યા. એક વ્યસન જેવું થઈ ગયું છે.સામયિકોમાં હવે ઓછુ ને આ મોબાઇલ થી વધુ લખાય છે. આપ ખૂબ લખો અને સાહિત્ય આકાશમાં એક ધ્રુવ તારક જેમ પ્રકાશતા રહો. જય સચ્ચિદાનંદ બેનાં 👌👌🌷🌷🌷🙏🙏🙏🙏🙏
  • author
    rajeshwari
    30 मई 2023
    કેમ છે વ્હાલી,યાદ છે કે ભૂલી ગઈ, ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા.👏🏻👏🏻👏🏻