pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિવાળી

191
4

શુભ લખું, કે લાભ લખું કે લખું, હો મંગલ કલ્યાણ. નવા વર્ષના શુભાષિશ, સહુનું, હો મંગલ કલ્યાણ. પળમાં વિત્યું વરસ લખું કે, વરસ જેવી રાત લખું? શુભ સંદેશો લાવી દિવાળી, સહુનું, હો મંગલ કલ્યાણ. તમસ્ ભરેલા ...